Home / સરકારી સમાચાર / ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ જાહેર

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ જાહેર

ગુજરાત સરકારે આજે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે. આ નીતિ અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણ ફરજિયાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને કમ્પ્યુટર આપવામાં આવશે.